કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે ?
1. રાષ્ટ્રપતિ
2. વડાપ્રધાન ✔
3. ન્યાયમૂર્તિ
4. એકપણ નહી
કયું ગૃહ કાયમી ગૃહ છે ?
1. રાજ્યસભા ✔
2. લોકસભા
3. સંસદ
4. વિધાનસભા
મૂળભૂત અધિકારો કેટલા છે ?
1. 7 ✔
2. 6
3. 5
4. 4
બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે ?
1. ભાગ -1
2. ભાગ-2 ✔
3. ભાગ -3
4. ભાગ-5
કયા રાજયના પાટનગરમાં હાઇકોર્ટ આવેલી છે ?
1. ઓરિસ્સા
2. છત્તીસગઢ
3. કેરળ
4. હિમાચલ પ્રદેશ ✔
બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારો દર્શાવવમાં આવેલ છે ?
1. કલમો 12 થી ૩૫ ✔
2. 35 થી 70
3. 10 થી 15
4. 15 થી 18
રાજ્યના વિધાનસભા ની બેઠકો કેટલી હોવી જરૂરી છે ?
1. 60. થી વધુ અને 400 થી ઓછી
2. વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 40 ✔
3. વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 60
4. ઉપરમાંથી એકપણ નહિ
સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષમ નથી ?
1. શિક્ષા
2. શ્રમ-કલ્યાણ
3. જંગલ
4. મનોરંજન કર ✔
ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી કયા દેશના હોદ્દાને મળતો આવે છે ?
1. શ્રીલંકાના રાષ્ટ્રપતિ
2. અમેરિકાના રાષ્ટ્રપતિ
3. બ્રિટન ના સમ્રાટ✔
4. અમેરિકાના રાષ્ટ્રપતિથી
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે ?
1. પ્રધાનમંત્રીના કહેવા મુજબ
2. રાજ્યસભાના અધ્યક્ષના કહેવા પ્રમાણે
3. સ્વવિવેક મુજબ
4. સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ ✔
મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
1. સુપ્રિમ કોર્ટ
2. વડાપ્રધાન
3. રાષ્ટ્રપતિ ✔
4. સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ
નવા રાજ્યના નિર્માણ અથવા સીમા પરિવર્તનનો ફેરફારનો અધિકાર કોના દ્વારા થાય છે ?
1. પ્રધાનમંત્રી
2. મંત્રીમંડળ દ્વારા
3. રાષ્ટ્રપતિ દ્વારા
4. સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ ✔
નગરપાલિકાના સદસ્ય બનવા ઓછામાં ઓછી ઉમર કેટલી જોઈએ ?
1. 21 વર્ષ ✔
2. ૨૫ વર્ષ
3. 18 વર્ષ
4. 30 વર્ષ
ભારતમાં પ્રથમ નાણાપંચની રચના ક્યારે થઇ હતી ?
1. 1950
2. 1951 ✔
3. 1954
4. 1955
ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે ?
1. આંધ્રપ્રદેશ
2. કેરાલા
3. ગોવા
4. જમ્મુ-કાશ્મીર ✔
બંધારણ પ્રમાણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું ભારતના દરેક નાગરિક .....
1. મૂળભૂત હક્ક
2. નૈતિક ફરજ ✔
3. માન આપવું ફરજીયાત નથી
4. નાગરિક સ્વાતંત્ર્ય છે .
રાજ્યપાલ દ્વારા વિધાનપરિષદ માં કેટલા સભ્યોની નિમણુક થાય છે ?
1. 02/03/14
2. 01/03/14
3. 01/06/14 ✔
4. 01/12/14
પ્રવર સમતી કોની બનેલી હોય છે ?
1. સંસદના બન્ને ગૃહના સભ્યોની ✔
2. માત્ર લોકસભાના સભ્યો
3. માત્ર રાજ્યસભા સભ્યો
4. વિધાનસભા અને વિધાનપરિષદ સભ્યો
રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો ક્યારે આપે છે ?
1. 15 મી ઓગસ્ટ
2. 26 મી જાન્યુ.ની પૂર્વ સંધ્યાએ ✔
3. 2 ઓકટો
4. 31 ડિસેમ્બર
આદોબન નિકોબાર દ્વ્રીપ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે?
1. કોલકતા ✔
2. દિલ્લી
3. આંધ્રપ્રદેશ
4. આસામ
No comments:
Post a Comment