અલંકારનો પ્રકાર ઓળખાવો. "મીઠાં મધુને મીઠાં ઓળખાવો."
1.
વ્યાજ સ્તુતિ
2.
રુપક
3.
ઉપમા
4.
વર્ણાનુંપ્રાસ✔
અલંકારનો પ્રકાર ઓળખાવો. "પુષ્પો એટલે ઈશ્વરે લખેલ સુગંધિત પ્રેમપત્રો."
1.
વ્યતિરેક
2.
ઉત્પ્રેક્ષા
3.
રુપક✔
4.
શબ્દાનુપ્રવાસ
અલંકારનો પ્રકાર ઓળખાવો. "વાહ પહેલવાન ! પાપડ તોડી નાખ્યો !"
1.
રુપક
2.
વ્યતિરેક
3.
અનન્વય
4.
વ્યાજ સ્તુતિ✔
અલંકારનો પ્રકાર ઓળખાવો. "છે મતવાલી નથી નમાલી નવ લોહીની લાલી."
1.
અનન્વય
2.
શબ્દાનુપ્રવાસ
✔
3.
ઉપમા
4.
વિરોધાભાસ
He picked up the coin which _______ on the ground.
1. Lie
2. Lay ✔
3. Laid
4. Laid up
Though I ______ him yet I recognised him.
1. Have ever seen
2. Had never seen ✔
3. Not seen
4. Never Saw
A person Who does not believe in the existence of God.
1. Ignorant
2. Atheist
3. Theist
4. Irreligious ✔
A person who is unable to read and write.
1. Uncivilized
2. Unsophisticated ✔
3. Dull
4. Illiterate
ઘોડો દોડે છે.તેમ સાપ ....
1.
કુદે છે
2.
ચાલે છે
3.
સરકે છે
✔
4.
ભાગે છે
કઈ જોડી અલગ છે .
1.
વાઘ-વાઘણ
2.
ગાય-વાછરડું
3.
માતા-પુત્રી
4.
પુત્રી-બહેન✔
કઈ જોડી અલગ છે .
1.
મો-જીભ
2.
વૃક્ષ-મૂળ
3.
શબ્દ-વાક્ય
4.
શિક્ષક-સ્નાતક✔
કઈ જોડી બંધ બેસતી નથી
1.
માતા-પિતા
2.
ભાઈ-બહેન
3.
દાદી-માતા
✔
4.
કાકા-કાકી
એક સંખ્યાને 999 વડે ભાગતા ભાગફળ 2595 તથા શેષ 364 વધે છે.તો તે સંખ્યા શોધો ?
1.
2592768
2.
3592769
3.
2592769
✔
4.
2592869
નીચેનામાંથી 1152માં કઈ સંખ્યા ઉમેરવી પડે જેથી તેને 77 વડે ભાગી શકાય ?
1.
2
2.
3✔
3.
4
4.
5
ઘડિયાળના 1 થી 2 આંકડાઓનો કુલ સરવાળો કેટલો થાય ? (GPSC 2006)
1.
75
2.
78✔
3.
83
4.
86
1 થી 16 સુધીના અંકોના સરવાળો ......થાય ? (મુખ્ય અધિકારી ,GPSC - 2006)
1.
136✔
2.
141
3.
135
4.
143
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?
1.
૯૦થી ૧૧૦ ટન
2.
૧૪૫થી ૧૭૦ ટન
3.
૨૫થી ૫૦ ટન
4.
૪૫થી ૭૦ ટન ✔
ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે?
1.
મરાઠાકાળથી
2.
મૈત્રકકાળથી
3.
સોલંકીકાળથી
4.
મૌર્ય કાળથી✔
ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?
1.
સલીમ અલી
2.
વિજયગુપ્ત મોર્ય
3.
પ્રદ્યુમન કંચનરાય દેસાઇ ✔
4.
રૂબિન ડેવિડ
No comments:
Post a Comment