Thursday, 23 July 2015

सामान्य ज्ञान


ગુજરાતની યુનિર્વિસટીના કયા કુલપતિએ "ટેલ ઓફ યુનિર્વિસટીઝ'' પુસ્તક લખ્યું છે.

1. પ્રો.નિરંજન દવે
2. શ્રી વી.આર.મહેતા
3. ડો.પી.સી.વૈધ  ✔
4. ડો.એમ.એન.દેસાઈ

ભારતના કયા વડાપ્રધાન લેખક/કવિ નથી?

1. પંડિત જવાહરલાલ નહેરુ
2. અટલબિહારી વાજપેયી
3. દેવેગૌડા  ✔
4. વી.પી.સિંગ

આમાં કયું નામ બંધબેસતું નથી?

1. ગોદરેજ
2. બિરલા
3. બજાજ
4. નિરમા  ✔

આમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી સાથે કોણ સંકળાયેલું નથી.

1. ઇન્ફોસીસ
2. ઇફકો  ✔
3. વિપ્રો
4. નાસ્કોમ

દેશના કયા રાજ્યમાં "કલ્પસર"યોજનાની વિચારણા ચાલે છે?

1. મધ્યપ્રદેશ
2. પચ્ચિમબંગાળ
3. ગુજરાત  ✔
4. પંજાબ

ભારતના એક વિમાનનું અપહરણ કરીને કંદહાર લઇ જવામાં આવ્યું હતું.તે વિમાને ઉડ્ડયન ક્યાંથી શરુ કર્યું હતું?

1. દિલ્હી
2. ખટમાંડું  ✔
3. અમૃતસર
4. દુબઈ

ભારત-પાક વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા-સંઘર્ષ કઈ સરહદે થયો હતો.

1. પચ્ચિમ બંગાળ
2. રાજસ્થાન
3. કચ્છ
4. કારગિલ  ✔

આમાં આધુનિક કોણ?

1. આંનદશંકર ધ્રુવ  ✔
2. બ.ક. ઠાકોર
3. સીતાંશુ યશશ્ચંદ્ર
4. નરસિહરાવ

આમાં ગરીબ કોને કહેવાય

1. દિન
2. દીન  ✔
3. વંચિત
4. પછાત

અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે.

1. તાપી
2. સાબરમતી
3. નર્મદા  ✔
4. મહી

"તૃણમુલ કોંગ્રેસ"કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે?

1. બિહાર
2. ઉત્તરપ્રદેશ
3. કર્ણાટક
4. પચ્ચિમ બંગાળ  ✔

વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા?

1. અટલબિહારી વાજપેયી
2. દેવેગૌડા  ✔
3. નરસિહરાવ
4. ચંદ્રશેખર

કયો વેરો "મૃત્યુવેરો'' તરીકે ઓળખાય છે?

1. આવક વેરો
2. કસ્ટમ ડ્યુટી
3. એક્સાઇઝ ડ્યુટી
4. એસ્ટેટ ડ્યુટી  ✔

તાપી નદી પર કઈ પરિયોજના છે?

1. મયૂરાક્ષી
2. ઉકાઈ  ✔
3. નાગાર્જુન સાગર
4. વણાકબોરી

બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે?

1. પોલાદ
2. એલ્યુમિનિયમ  ✔
3. જસત
4. ત્રાંબુ

આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે?

1. સતીશ ગુજરાલ
2. એમ.એફ.હુસેન  ✔
3. મૃણાલ સેન
4. રવિશંકર રાવળ

આમાં તબલાના ખેરખાં કોણ?

1. પંડિત રવિશંકર
2. પંડિત જશરાજ
3. અલ્લારખા ખાન  ✔
4. બિસ્મિલ્લા ખાન

"ભૂદાન યોજના''સાથે કયા મહાનુભાવનું નામ સાંકળીશું

1. મહાત્મા ગાંધી
2. જમનાલાલ બજાજ
3. બાબા આમ્ટે
4. વિનોબા ભાવે  ✔

આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી?

1. ખુશવંતસિંહ
2. આર.કે.નારાયણ  ✔
3. નિરાદ ચૌધરી
4. સલમાન રશ્દી

આમાં સાહિત્યકાર/વિવેચક ન હોય તેવા કુલપતિ કોણ?

1. ડો.ઉમાશંકર જોષી
2. ડો.અનીલ કાણે  ✔
3. ડો.બળવંત જાની
4. ડો.નરેશ વેદ

No comments:

Post a Comment