Ø રામાયણ અનુસાર અંગદ ના પિતા નું નામ શું છે ? - બલી
Ø લક્ષ્મણ પત્ની નું નામ શું છે ? - ઉર્મિલા
Ø શ્રી રામ ને આપવામાં આવેલ વનવાસની અવધી કેટલા વર્ષ ની હતી. - 14 વર્ષ
Ø કેટલા વામ્વંત કેટલા યોજન સમુદ્ર લાંગી શકતા હતા ? - 90 યોજન
Ø જટાયુના ભાઈ નું નામ શું છે ? - સમ્પાતી
Ø શત્રુઘ્ન ની માતાનું નામ શું હતું ? - સુમિત્રા
Ø ઇન્દ્ર પુત્ર નું નામ શું હતું ? - જયંત
Ø રાવણ અને કુબેર હતા - ભાઈ-ભાઈ
Ø રામના પગના સ્પર્શથી જે શિલા(ખડક) માંથી સ્ત્રી બન્યા હતા તે સ્ત્રી કોણ હતી ? - અહલ્યા
Ø પરશુરામ કોના પુત્ર હતા ? - જમદગ્નિ
Ø નીચેના માંથી કોને ભ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું? - રામ
Ø સંજીવની(જીવનરક્ષક) જડીબુટ્ટી નું રહસ્ય બતાવનાર વૈધનું નામ - સુષેણ
Ø અહલ્યાના પતિનું નામ શું હતું ? - ગૌતમ
Ø હનુમાન પુત્ર નું નામ શું છે ? - મકરધ્વજ
Ø લક્ષ્મણને નાગપાસથી મુક્ત કોને કર્યા હતા? - ગરુડ
Ø લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું? - સુમિત્રા
Ø ઇન્દ્ર ના વિમાનનું નામ શું છે? - પુષ્પક
Ø સમુદ્ર મંથનથી શું પ્રાપ્ત નહોતું થયેલું? - સિમંતક મણી
Ø ગર્ભવતી સીતા કોના આશ્રમમાં રહેતા હતા? - વાલ્મિકી
Ø શ્લોક શબ્દનો સ્ટાફ અર્થ શું થાય છે? - દુ:ખ
Ø રામાયણ અનુસાર હનુમાન કેટલી વાર લંકા ગયા હતા? - ત્રણ વખત
Ø શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા ? - અંગદ
Ø હનુમાન કોના પેટમાં જઇ પાછા આવ્યા હતા? - સુરસા
Ø વાલીની પત્નીનું નામ શું હતું ? - તારા
Ø સર્ગોની ગણતરી કરતા સમગ્ર રામાયણમાં કેટલા સર્ગો થાય છે? - 645
Ø રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા કયા બ્રહ્મ ઋષિ વનમાં લઇ ગયા હતા? - વિશ્વામિત્ર
Ø શ્રીરામ ને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી? - મંથરા
Ø મથુરાપૂરી નગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? - શત્રુધ્ન
Ø હનુમાને અશોક વાટિકામાં સીતાજીને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા ? - શીંશપા
Ø મેઘનાથનું બીજું નામ શું હતું ? - ઇન્દ્રજીત
Ø રામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત પર્વત પર થયું હતું ? - ઋષ્યમૂક
Ø હનુમાનજીના પિતા નું નામ શું હતું ? - કેસરી
Ø હનુમાનજીની છાતી પર કોણે વજ્રથી પ્રહાર કર્યો હતો ? - ઇન્દ્ર
Ø શત્રુઘ્ન ના પુત્રનું નામ? - સુબાહુ
Ø કયા ઋષિએ શ્રીરામની સામે યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કર્યું હતું ? - શરભંગ
Ø સમ્પાતી અને જટાયુના પિતાનું નામ શું હતું ? - અરુણ
Ø શ્રીરામને વાનરરાજ સુગ્રીવથી મિત્રતાનિ સલાહ કોણે આપી હતી ? - શબરી
Ø કઈ સ્ત્રીને મતંગ ઋષિએ આશ્રય આપયો હતો ? - શબરી
Ø કયા વાનરે દુંદુભિ દૈત્યનો વધ કર્યો હતો ? - વાલી
Ø લંકાના રાજા રાવણની પુત્રીનું નામ શું હતું ? - અવલી
Ø શ્રીરામની સેનામાં વિશ્વકર્માના અંશાવતાર કોણ હતા? - નલ અને નીલ
Ø બ્રહ્માએ "બ્રહ્માશિર" નામનું અસ્ત્ર કોને આપ્યું ? - મેઘનાદ
Wednesday, 22 July 2015
રામાયણના કેટલાક પ્રશ્નો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment