Thursday, 23 July 2015

सामान्य ज्ञान


હિન્દ મહાસાગરમાં દીઆગો ગર્સીયાનો ટાપુ કોનો છે ?

1. ઇગ્લેન્ડ
2. સંયુકત
3. મોરેસોયાસ  ✔
4. સેશેલ્સ

દમાસ્કસ કયા દેશની રાજધાની છે ?

1. લીબિયા
2. સીરીયા  ✔
3. લેબેનોન
4. અલ્જીરિયા

200 સે. મી. વરસાદ 2૦ સેન્ટીગ્રેડ તાપમાન તથા સારી જળનિકાસની .વ્યવસ્થાવાળી ધરતી કઈ ખેતી માટે ઉત્તમ છે ?

1. ચોખા  ✔
2. કોફી
3. રબર
4. ચા

વિશ્વમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ દેશ કયો છે ?

1. ચીન  ✔
2. શ્રીલંકા
3. ભારત
4. મલેશિયા

નીચે આપેલ જોડકામાંથી કયા જોડકા નો મેળ બેસતો નથી તે જણાવો ?

1. એમેજોન – દક્ષિણ અમેરિકા
2. ડાર્લિગ – સંયુક્ત  ✔
3. યાગ્તજ- ચીન
4. લીના- સોવિયેત સંઘ

જવાળામુખી કયા ફેલાયેલો છે ?

1. ફક્ત કિનારાના ભાગોમાં
2. ટાપુઓમાં  ✔
3. મુખ્યત્વે પર્વતોમાં
4. સારા વિશ્વમાં

નીચેનામાંથી કઈ વેપારી ફલસ છે ?

1. જુવાર
2. કપાસ  ✔
3. બાજરો
4. ઘઉં

મૌરીષ શબ્દ કયા દેશના આદિવાસી લોકો માટે ઉપયોગમાં લેવાય છે ?

1. દક્ષિણ અમેરિકા
2. ફીજી
3. તાશ્માંનીયા
4. ન્યુઝીલેન્ડ  ✔

વિશ્વમાં ચોખા ના ઉત્પાદનમાં ભારતની સ્થિતિ કેટલામી છે ?

1.
પહેલી
2.
બીજી
3.
ત્રીજી
  ✔
4.
ચોથી

કેપકોડ શેની નજીક આવેલો

1. વોશિંગ્ટન
2. ફીલાડેલ્ફીયા
3. બોસ્ટન
4. ફલોરિડા  ✔

નીચેનામાંથી તે ઉપસાગર નું નામ બતાવો જેની સીમા ત્રણ મહાદ્રીપ ને અડેલી છે ?

1. લાલ સાગર
2. ભૂમધ્ય સાગર  ✔
3. કેશ્પિયન સાગર
4. કેરિબિયન સાગર

નાઇલ નદીનું સ્ત્રોત છે ?

1. લેક નાસેર
2. લેક છદ
3. લેક વિક્ટોરિયા  ✔
4. લેક તંગનાઇકા

નેધરલેન્ડ ની સંસદને કયા નામથી ઓળખાયા માં આવે છે ?

1. ગ્રેટ પીપલ્સ કોગ્રેસ
2. સ્ટેટસ જનરલ  ✔
3. હાઉસ ઓફ કોમન્સ
4. બુદૈસ્તેગ

કોઈપણ સ્થળના અક્ષાશ તથા રેખાંશ શું જાણવા માટે જરૂરી હોય છે ?

1. ઉચાઇ
2. સ્થાનિક
3. સ્થાન  ✔
4. રહેણીકરણી

ખાંડનું સૌથી મોટું ઉત્પાદક દેશ કયું છે ?

1. ચીન
2. પાકિસ્તાન
3. ભારત
4. ક્યુબા  ✔

પૃથ્વી ઉપરથી જે રેડિયો પ્રસારણ કરવામાં આવે છે તે કયા આવરણને અડીને પરત આવે છે ?

1. ઓઝોન
2. આયન  ✔
3. ક્ષોભ
4. સમપાત

નીચેનામાંથી કેન્યાની રાજધાની કઈ છે ?

1. અકારા
2. કીગસ્તન
3. નાઈરોબી  ✔
4. હવાના

બ્રાજીલની અર્થવ્યવસ્થાનો આધાર મુખ્યત્વે કોના ઉપર છે ?

1. ચા
2. તમાકુ
3. કોફ  ✔
4. ખાંડ

દૂધ અને તેમાંથી બનતી વસ્તુની સૌથી વધુ નિકાસકર્તા દેશ કયો છે ?

1. ડેનમાર્ક  ✔
2. ઉત્તર પ્રદેશ
3. જાપાન
4. ભારત

બ્લેક હોલ શું છે?
1. એક તારાનું નામ
2. ચંદ્ર ઉપરનો ખાડો
3. એક મૃતપાય તારો  ✔
4. ચુબકીય ગહન ક્ષમતા

No comments:

Post a Comment