Thursday, 23 July 2015

सामान्य ज्ञान

1-'''મુદ્રારાક્ષસ'' કૃતિના રચિયતા કોણ છે?'

1. કલ્હણ
2. ચંદબરદાઇ
3. સોમદેવ
4. વિશાખદત્ત  ✔

કવિ કલ્હણની નીચેનામાંથી કઈ કૃતિ છે?

1. પૃથ્વીરાજ રાસો
2. કથાસરિત સાગર
3. મુદ્વારાક્ષ્સ
4. રાજતરંગીની  ✔

'''વિક્ર્માદેવચરિત'' કૃતિના રચિયતા કોણ છે?'

1. કાલિદાસ
2. મેરુતુંગ
3. બિલ્હણ  ✔
4. કલ્હણ

સોમદેવની નીચેનામાંથી કઈ કૃતિ છે?

1. કુમારપાળચરિત્ર
2. પુબોધચિતામની
3. હિતોપદેશ
4. કથાસરિતસાગર  ✔

'''પૃથ્વીરાજ રાસો'' કૃતિના રચિયતા કોણ છે?'

1. સોમદેવ
2. મેરુતંગ
3. ચંદબરદાઇ  ✔
4. કલ્હણ

કવિ મેરુતંગની કૃતિ કઈ છે?

1. રાજતરંગિણી
2. પ્રબોધચિંતામણી  ✔
3. ઉતરરામચરિત
4. વિક્ર્માદેવચરિત

મહંમદ ગઝનીએ ગુજરાતનું કયું મંદિર લૂંટ્યું હતું?

1. સોમનાથનું મંદિર  ✔
2. મોઢેરાનું સૂર્યમંદિર
3. અંબાજીનું મંદિર
4. મથુરાનું મંદિર

માર્તંડ મંદિર કયો આવેલું છે?

1. શ્રીલંકા
2. ભારત
3. કાશ્મીર  ✔
4. પાકિસ્તાન

ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે?

1. મહારાષ્ટ્ર
2. ગુજરાત
3. કર્ણાટક
4. મધ્યપ્રદેશ  ✔

મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

1. મધ્યપ્રદેશ
2. મહેસાણા  ✔
3. બનાસકાંઠા
4. અમદાવાદ

કોણાર્કનું સૂર્ય ક્યાં મંદિર આવેલું છે.

1. આસામ
2. કર્ણાટક
3. ઓરિસ્સા  ✔
4. કેરલ

એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે?

1. ગુજરાત
2. મધ્યપ્રદેશ
3. મુબઈ  ✔
4. ગોવા

ગોપુરમ તરીકે ઓળખાતા ઊંચા ભવ્ય પ્રવેશદ્વાર માટે ખાસ ક્યાંના મંદિરો જાણીતા છે?

1. ઉત્તર ભારતના
2. દક્ષિણ ભારતના  ✔
3. પૂર્વ ભારતના
4. પશ્ચિમ ભારતના

દિલ્લીમાં ગુલામવંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે?

1. બલ્બન
2. ઈલ્તુત્મીશ
3. કુત્બુદ્દીન ઐબક  ✔
4. રઝિયા સુલતાના

રાજપૂતયુગ દરમિયાન કઈ શાસન પદ્ધતિ અમલમાં હતી?

1. રાજાશાહી
2. સામંતશાહી  ✔
3. લોકશાહી
4. આપખુદશાહી

દેશભરમાં પ્રખ્યાત એવું મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

1. મથુરા
2. મોઢેરા
3. ભુવનેશ્વર
4. મદુરાઈ  ✔

ઈ.સ ૧૦૦૦ થી ૧૦૨૫ દરમિયાન કોણે ભારત ઉપર અનેક ચડાઈઓ કરી હતી?

1. શાહબુદ્દીન ઘોરીએ
2. મહંમદ ઘોરીએ
3. મહંમદ ગઝનીએ  ✔
4. કુતબુદ્દીન ઐબકે

'''સિદ્ધહેમ શબ્દાનુશાસન'' નામના વ્યાકરણ ગ્રંથની સાથે કોનું કોનું નામ જોડાયેલું છે?'

1. રાજા સિદ્ધરાજ જયસિંહ
2. જૈન મુની હેમચંદ્રાચાર્ય
3. રાણી ઉદયમતી
4. પ્રથમ અને બીજું  ✔

કશ્મીરના રાજા યશસ્કરની પસંદગી કોણે કરી હતી?

1. મંત્રીસભાના સભ્યોએ
2. તેના પિતાએ
3. બ્રાહ્મણોની મંડળીએ  ✔
4. સેનાપતિએ

ગ્રામશાસનમાં ન્યાય અંગેનો ભાર કોના શિરે રહેતો?

1. રાજાનો પ્રઘાન
2. રાજા
3. ન્યાયાધીશ
4. ગામનો મુખી  ✔

No comments:

Post a Comment