Thursday, 23 July 2015

गुजराती व्याकरण

અલંકારનો પ્રકાર ઓળખાવો. "છે મતવાલી નથી નમાલી નવ લોહીની લાલી."

1.
અનન્વય
2.
શબ્દાનુપ્રવાસ✔
3.
ઉપમા
4.
વિરોધાભાસ

અલંકારનો પ્રકાર ઓળખાવો. "વિરાટ જાણે ખુલ્લી હથેળી."

1.
રુપક
2.
ઉપમા
3.
વર્ણાનુંપ્રાસ
4.
ઉત્પ્રેક્ષા✔
 
છંદ ઓળખાવો. "ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર..."

1.
મનહર
2.
ઝૂલણા
3.
ચોપાઈ
4.
સવૈયા✔
 
છંદ ઓળખાવો. "રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો."

1.
દોહરો
2.
મંદાક્રાન્તા✔
3.
શિખરણી
4.
ભુજંગી

છંદ ઓળખાવો. "જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે."

1.
દોહરો
2.
હરિગીત
3.
ઝૂલણા✔
4.
અનુષ્ટુપ

સાચી જોડણી શોધો.

1. અવધી
2. પાક્ષીક
3. વીચલિત
4. પરિમિતિ  ✔

"કરેલા ઉપકારને ભૂલી જનાર" શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

1. કૃતનિશ્ચયી
2. કૃતઘ્ની  ✔
3. કૃતજ્ઞી
4. કૃતાર્થી

"સોડ તાણીને સૂઈ જવું" - રૂઢિપ્રયોગનો અર્થ વ્યક્ત કરો.

1. મૃત્યુ પામવું  ✔
2. લક્ષ્ય સાધવું
3. મુક્ત થઈ જવું
4. કૃપા થઈ જવી

કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

1. આદિત્ય
2. રવિ
3. દિવાકર
4. સોમ  ✔

નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થીમાં નથી મૂકાતો ?

1. હુલ્લડ
2. રમખાણ
3. બળવો  ✔
4. ઝઘડો

સંધિ જોડો. રાજા+ઈશ

1. રાજાશ
2. રાજેઈશ
3. રાજેશ  ✔
4. રાજેય

સંધિ છોડો. મંગલોત્સવ

1. મંગલ+ઉત્સવ  ✔
2. મંગલો+ત્સવ
3. મંગ+લત્સવ
4. મંગલો+અત્સવ

રાત્રે અંધકારમાં ચમકારા મારતું એક જીવડું

1. ઈન્દ્ર્ગોપ
2. ઇયર
3. તીતીઘોડો
4. આગિયો  ✔

ગુપ્ત અને કપટભરી યોજના

1. દુશ્મની
2. ઝંઝટ
3. કાવતરું  ✔
4. ખટપટ

બચોળિયું

1. કચરિયું
2. બાળોતિયું
3. કચોળું
4. બચ્ચું  ✔

સંધિ જોડો. પ્રેક્ષક

1. પ્ર+ઈક્ષક  ✔
2. પ્રે+અક્ષક
3. પ્રે+ઈક્ષક
4. પ્ર+અક્ષિક

આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો : સમષ્ટિ

1. અંગત
2. સંગત
3. વૈયક્તિક  ✔
4. સમદ્રષ્ટી

લક્કડખોદના રહેઠાણને શું કહેવાય

1. બિલ
2. બોડ
3. માળો
4. બખોલ  ✔
ક્યા લેખક ગુપ્તયુગીન નથી ?

1. કાલિદાસ
2. ભવભૂતિ
3. સોમદેવ  ✔
4. ભર્તૃહરી

નીચેનામાંથી કયો સમાસ અને તેનો પ્રકાર સાચો છે?

1.
દીક્કાલ-તત્પુરુષ
  ✔
2.
દુઃખવિયોગ-મધ્યમદલોપી
3.
ત્રિકાલ-બહુવ્રીહી
4.
મડાગાંઠા-કર્મધારય

No comments:

Post a Comment