' મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો '- આ પંક્તિનો છંદ જણાવો .
1. મંદાક્રાન્તા
2. પૃથ્વી
3. શિખરીણી ✔
4. હરિગીત
' જીભ ના ઉપાડવી ' રૂઢિપ્રોગનો અર્થ છે .......
1. જીભને દુખવો થવો
2. વાત કરતા ખચકાટ અનુભવો ✔
3. દુઃખ થવું
4. શરમનો અનુભવ થવો
ક્રિયા ને આધાર જેમાં હોય તે કઈ વિભક્તિ ગણાય ?
1. કારણ
2. સંપ્રદાન ✔
3. અપાદાન
4. સંબંધ
નીચેનામાંથી પ્રેરક વાક્ય જણાવો
1. અત્યારે આપણે મૌન રાખવાનું હતું
2. મહારાજ રસોઈ પીરસાવે છે ✔
3. રશ્મિએ પોથી પેટીમાં મૂકી દીધી .
4. હું ભાતું કરતી હતી .
'અમર લોકોનું નગર ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો .
1. મોક્ષપુરી
2. અમરાપુરી ✔
3. સુંદર નગરી
4. મુક્તિપૂરી
નીચેનામાંથી કર્મણી વાક્ય શોધી લખો .
1. કર્ણ સુરજની સ્તુતિ કરે છે .
2. મમતા ગીત ગાય છે .
3. મનુથી ઝટ દોરો પરોવાય છે . ✔
4. રમેશ પુસ્તક લખશે .
નીચેનામાંથી સાચી સંધી જણાવો ?
1. નિસ+નય
2. પુસ્તક + લય
3. વ્ય+ આહાર
4. વિ+ ષમ ✔
અનુભવજ્ઞાન કયો સમાસ છે ?
1. ઉપપદ સમાસ
2. તત્પુરુષ સમાસ
3. મધ્યમપદલોપી સમાસ ✔
4. કર્મધારય સમાસ
અમે 'ટેકરે' ચડીને જોતા હતા . આ વાક્ય માં કયો અનુગ વપરાયેલ છે ?
1. 'ને'
2. 'એ' ✔
3. 'થી'
4. 'માં'
' રામુકાકા ' ખેતર ગયા છે ' આ વાક્યમાં કયો નામયોગી વાપરી શકાય ?
1. પાછળ
2. તરફ ✔
3. આગળ
4. નીચે
આંખ આડા કાન કરવા એટલે
1. ધ્યાન ણ આપવું ✔
2. ધ્યાન આપવું
3. બીજી તરફ ધ્યાન આપવું
4. અદેખાઈ કરવી
5.
ધ્યાન ન આપવુ ✔
' બ મંદિરે થી આવી હશે ' આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કયો અર્થ દર્શાવે છે ?
1. વર્તમાન કાળ
2. ભૂતકાળ
3. ચાલુ વર્તમાનકાળ
4. સંભાવનાર્થ ✔
લોકભાષા માં નદીઓના સંગમ માટે કયો શબ્દ વપરાય છે ?
1. બેવટો ✔
2. બેવડો
3. કેવડો
4. ત્રેવડો
નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલ્લિંગ નથી ?
1. પ્રિયતમા
2. નવલિકા
3. બાલિકા
4. ઘણી ✔
'સુત ' શબ્દનું સ્ત્રીલ્લિંગ આપો
1. સૂતા
2. સુતા
3. સૂત્રા
4. સૂતી ✔
કઈ સંજ્ઞા હમેશા બહુવચનમાં જ વપરાય છે ?
1. છોકરો
2. ગ્રંથ
3. ઘઉં ✔
4. ઘોડો
કયો શબ્દ હમેશા એકવચનમાં જ વપરાય છે ?
1. ખ્યાતી ✔
2. સજ્જન
3. રોટલો
4. ડુંગર
' પુત્ર ની પૌત્રી' શબ્દસમૂહ માટે કયો એક શબ્દ આપો ?
1. પ્રપૌત્રી ✔
2. પુત્રી
3. સૌતેલી
4. ભાણેજ
નીચેનામાંથી કયું સહાયકારક ક્રિયાપદ ભૂતકાળ નો અર્થ બતાવે છે ?
1. ગયા
2. હતા ✔
3. છે
4. હશે
' પક્ષી ઝાડ બેઠું '- આ વાક્યમાં કયો અનુગ વાપરી શકાય ?
1. 'ને'
2. 'થી'
3. 'માં'
4. એ' ✔
No comments:
Post a Comment