Friday 27 May 2016

સામાન્ય જ્ઞાન

૧.શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે?
- સમવર્તી યાદી

૨. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ સુચન આપવાની કામગીરી કોણ કરે છે?
- એડવોકેટ જનરલ

૩. ભારતીય સંવિધાન ના ક્યાં અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ સામે મહા ભિયોગની પ્રક્રિયા કરી શકાય છે?
-અનુચ્છેદ ૬૧

૪. ન્યાયિક સક્રિયાતાને કોની સાથે સંબંધ હોય છે?
- જાહેર હીતની અરજીઓ સાથે

૫. ગેેરકાયદેસર અટકાયતમાં રખાયેલ વ્યક્તિને મુક્ત કરવા કઈ રિટ મળી શકે છે?
- બંદી પ્રત્યક્ષીકરણ

૬. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિને શપથ કોણ આપે છે?
  સર્વોચ્ચ અદાલતના સૌથી સિનિયર ન્યાયાધીશ

૭. ગ્રામ પંચાયતનો સભ્ય પોતાનું રાજીનામુ કોને ઉદ્દેશીને આપે છે?
  - સરપંચ

૮. બંધારણીય ઉપચારોનો અધિકાર કઈ કલમ હેઠળ છે?
- કલમ ૩૧

૯. સંસદ સભ્યોની જોગવાઈ બંધારણ ની કઈ અનુસૂચીમાં દર્શાવેલ છે?
- ત્રીજી

૧૦.અંદાજ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
  - ૩૦ સભ્યો

No comments:

Post a Comment