★શૈલ પરમાર★ @97231 39600@
◆ભારત છોડો પ્રસ્તાવને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
-વર્ધા પ્રસ્તાવ
◆આપણાં દેશમાં શ્વેતક્રાંતિની પ્રેરણા આપનાર રાજ્ય ક્યુ છે?
-ગુજરાત
◆ગુજરાતમાં કાયમી ગૌચરની સૌથી વધુ જમીન ક્યાં જિલ્લામાં જોવા મળે છે?
-જૂનાગઢ
◆ઇ. સ.૧૮૬૭ માં કોણે ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલ સ્થાપી હતી?
-બેહચરદાસ લશ્કરી
◆ગુજરાતમાં ડુંગળીનો પાવડર બનાવવા ક્યુ શહેર જાણીતું છે?
-મહુવા(ભાવનગર)
◆ભારતીય રાષ્ટ્રીય મહિલા પંચના પ્રથમ પુરુષ સભ્ય તરીકે કોની નિમણુંક થઇ?
-આલોક રાવત
◆ક્યાં પાકના બી આલ્કોહોલ બનાવવામાં ઉપયોગી છે?
-સૂર્યમુખી
◆તીર્થગામ યોજના હેઠળ ગ્રામ પંચાયતને કેટલા રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે?
-૨ લાખ રૂ.
◆સિંચાઈની સગવડને કારણે ખેતી હેઠળની સૌથી વધુ જમીન ક્યાં જિલ્લામાં છે?
-બનાસકાંઠા
★શૈલ પરમાર★ @97231 39600@
No comments:
Post a Comment