૧.જ્વાળામુખી પર્વત માઉન્ટ સેન્ટ હેલ્સ ક્યા આવેલો છે ?
-યુએસએ
૨.લોકમાન્ય તિલકે કયું વર્તમાનપત્ર શરુ કર્યું હતું ?
-ધ મરાઠા
૩.'ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે?
-નર્મદા
૪.ઈંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સ દ્વારા કયા ગવર્નર ઉપર મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો ?
-વોરેન હેસ્ટીન્ગ્ઝ
૫.માય મ્યુઝીક માય લાઈફ' પુસ્તક કઈ વ્યક્તિનું જીવન-ચરિત્ર દર્શાવે છે ?
-પંડિત રવિશંકર
૬.'રેડીઓ કાર્બન ડેટિંગમાં કયો સમસ્થાનિક(આઈસોટોપ) વપરાય છે ?
-કાર્બન ૧૪
૭.કોઈ પણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થતો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોની હોય છે?
-વિધાનસભા
૮.'ભારતના કયા રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહેલા?
-નીલમ સંજીવ રેડ્ડી
૯.વિશ્વની સૌથી ઉંચી ગાંધી પ્રતિમા ભારતના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે ?
-પટના
૧૦.જુનાગઢ પાસેના કયા યાત્રાધામમાં તુલસીના અસંખ્ય છોડ જોવા મળે છે?
-તુલસીશ્યામ
@શૈલ@
No comments:
Post a Comment