★શૈલ પરમાર★
૧.ભારતને રશિયા તરફ્થી મળેલ પરમાણુ સબમરીનનું નામ શું છે?
-આઈએનએસ-ચક્ર
૨.ટાઇટેનિક સ્ટીમરની જેમજ તા-૧૩-૧-૨૦૧૨ ના રોજ એક લકઝરી સ્ટીમરે જલસમાધિ લીધી તેનું નામ?
-કોસ્ટા કોનકોર્ડિયા.
૩.સામાજિક સમરસતાના જનનાયક તર્રીકે કોણ ઓળખાય છે?
-ડૉ.બાબાસાહેબ આંબેડકર
૪.કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
–મેકલેન્ડ
૫.કોના મત મુજબ રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો?
–પંડિત મોતીલાલ નેહરુના
શૈલ
૬.કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાત વર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
–માધવસિંહ સોલંકી
૭.વિધાનપરિષદની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
-૪૦
૮.સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ૫૦% મહિલા અનામતનો કાયદો લાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું?
-ગુજરાત
૯.રાષ્ટ્રગીત જન ગણ મન સૌપ્રથમવાર ૨૭ ઓગસ્ટના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકત્તા અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજી સરલાદેવીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ગાયું હતું.
૧૦.ભારત ધનુર મુક્ત થવામાં છેલ્લું રાજ્ય કયું છે?
-નાગાલેન્ડ
★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★
No comments:
Post a Comment