◆શૈલ પરમાર◆
★વિશ્વ યોગ દિન ઉજવણી અતંર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂર્યનમસ્કાર ટપાલ ટિકિટ લોન્ચ કરી.
★ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ?
– મેજર મોહનસિંગે
★મરાઠી માણસનાં, ભૂમિપુત્રોનાં ન્યાયી હકો માટે લડનારી 'શિવસેના'ની તા.૧૯ જૂન ૧૯૬૬નાં રોજ સ્થાપના થઈ હતી.
★'મને મળવું જોઈતું હતું એ બધું જ સન્માન મળી ગયું છે.' એવું વાક્ય કોણે કહ્યું હતું?
-સત્યેન્દ્રનાથ બોઝ
★ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?
-૯ સભ્ય
★ચૂંટણી તથા વસ્તી ગણતરી અને આપત્તિ જેવી બિન શૈક્ષણિક કામગીરી કઈ કલમ અંતર્ગત શિક્ષકને સોંપવામાં આવે છે?
-કલમ ૨૭
◆શૈલ પરમાર◆
★પુરા પગારની ૧ વર્ષની નોકરી કર્યા બાદ શિક્ષકને પિતૃત્વની કેટલી રજા મળવાપાત્ર છે?
-૧૫ દિવસ
★DISE ફોર્મમાં જે તે વર્ષની વિગત ક્યાં માસની સ્થિતિએ આપવાની હોઈ છે?
-૩૦ સપ્ટેમ્બર
★પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલી છાબડીઓ નક્કી કરવામાં આવી છે?
-કુલ ૬
◆શૈલ પરમાર◆
No comments:
Post a Comment