Friday, 3 June 2016

સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી

#શૌર્ય# ૯૭૨૩૧ ૩૯૬૦૦@

ધરમ તળાવ અને જોગાસર ક્યાં જિલ્લામાં આવેલ છે??
અમદાવાદ
સુરેન્દ્રનગર✔
ભાવનગર
અમરેલી

શામજીભાઇ ચૌહાણ રાજય સરકારમાં સંસદીય સચિવ છે તેઓ કઈ વિધાનસભા મત વિસ્તારથી ચૂંટાયેલ ધારાસભ્ય છે?
ચોટીલા-મુળી✔
પાટડી-દસાડા
લીંબડી-સાયલા-ચુડા
વઢવાણ

ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો. સામ પિત્રોડા હળવદના ક્યાં ગામના વતની છે?
ચીત્રોડી
ટિકર✔
પલાસણ
માનસર

સામંતસર તળાવ કયા આવેલ છે?
ચોટીલા
ગોંડલ
કડી
હળવદ✔

પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને કેટલા દરવાજાઓ આવેલા છે?
છ ✔
પાંચ
બે
નવ

#શૌર્ય# ૯૭૨૩૧ ૩૯૬૦૦@.

હળવદ ગામનો પાયો ક્યાં રાજા એ ઇ.સ. ૧૪૮૮ના મહા વદી ૧૩ના રોજ નાખ્યો હતો?
રાવસિંહજી
ચંદ્રસિંહજી
મેઘરાજજી
રાજોધરજીએ✔

કેટલા તાલુકા રાજકોટ જિલ્લામાંથી અને કેટલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકા વાળો આ નવો મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો છે?
(રાજકોટ-૪,સુરેન્દ્રનગર-૧)✔
(રાજકોટ-૩,સુરેન્દ્રનગર-૩)
રાજકોટ-૨,સુરેન્દ્રનગર-૩)
(રાજકોટ-૧,સુરેન્દ્રનગર-૪)

ઘણાં વર્ષો પહેલા ક્યુ શહેર 'મહમદનગર' તરીકે જાણીતું હતું?
અને આજથી સૈકાઓ પુર્વ સંસ્કૃત પ્રેમી વૈષ્ણવો આ ભુમિને *લાંગનપુર*તરીકે ઓળખતા હતાં તે શહેરનું નામ જણાવો
હળવદ✔
મુળી
શાયલા
નડિયાદ

ભાજપના રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ જાહેર થનાર કોણ?
વિઠ્ઠલભાઈ રાદડિયા
લાલકૃષ્ણ અડવાણી
પરષોત્તમભાઈ રૂપાલા✔
દિલીપભાઈ સંઘાણી

#શૌર્ય# ૯૭૨૩૧ ૩૯૬૦૦@

મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે આ સૌથી હીટ ગીત કોને ગાયું હતું
આશા ભોંસલે
લતાજી
દિવાળીબેન✔
લલિતા ઘોડાદ્રા

‘મિસ અર્થ ઇન્ડિયા’ની ફાઇનલમાં પહોંચનાર યુવતી ગુજરાતના ક્યાં જિલ્લાની વતની છે?
અમદાવાદ
બરોડા
સુરત
દાહોદ✔

સોજીત્રા તાલુકાના ક્યાં ગામને સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રાજ્યસભાના સાંસદ, માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધું છે.
મઘરોલ✔
૫લોલ
દેવાતજ
ગાડા

#શૌર્ય#

ગાંધીનગરથી 30 કિલોમીટર અને માણસાથી 8 કિલોમીટર અંતરે આવેલા ક્યાં ગામના સરકારી શાળાનાં બાળકો લેપટોપથી અભ્યાસ કરે છે?
બાપુપુરા
ભીમપુરા
બિલોદરા
બોરું✔

તીરંદાજીમાં પુરુષ ખેલાડી માટે ધનુષનું વજન કેટલા કિલોગ્રામ કરતાં વધારે ના હોવું જોઈએ અને સ્ત્રી ખેલાડી માટે ધનુષનું વજન કેટલા કિલોગ્રામ કરતાં વધારે ના હોવું જોઈએ?
૨૨-૧૭✔
૨૩-૧૮
૨૧-૧૬
૨૨-૧૫

#શૌર્ય#

તીરંદાજીમાં ટાર્ગેટનો વ્યાસ કેટલા મીટર નો હોવો જોઈએ?
૧.૨૧ મી
૧.૩૦ મી
૧.૨૫ મી
૧.૨૨ મી✔

બાસ્કેટ બોલના બોલની પરિમિતિ કેટલા સેમીથી વધુ અને કેટલા સેમીથી ઓછી ના હોવી જોઈએ?
૭૫ સેમી-૭૨ સેમી
૮૦ સેમી-૭૫ સેમી
૭૮ સેમી-૭૫ સેમી✔
૭૦ સેમી- ૬૫ સેમી

#શૌર્ય#

ખો ખો ની રમતમાં મેદાનની બન્ને તરફના છેડે બે થાંભલા હોય છે. આ થાંભલાઓની ઉંચાઈ લગભગ કેટલા સેન્ટીમીટર હોય છે ?
૧૨૦ સેન્ટીમીટર✔
૧૨૫ સેન્ટીમીટર
૧૧૦ સેન્ટીમીટર
૧૧૫ સેન્ટીમીટર

પુરુષ કબડ્ડીની રમત માટે કેટલા મીટર લાંબુ અને  કેટલા મીટર પહોળું મેદાન હોઈ છે?
૧૩- ૧૦✔
૧૨-૧૦
૧૫-૧૨
૧૨-૧૫

#શૌર્ય#

ટેકવોન્ડોની કળા બે ખેલાડીઓ વચ્ચે હોય છે જેમાં લાલ રંગ પહેરનાર ખેલાડીને ક્યાં નામથી અને વાદળી રંગ પહેરનાર ખેલાડીને ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
બ્રેડ-બેલ્લી
ચુંગ-હોંગ
હોંગ-ચુંગ✔
ક્લાર્ક-પોન્ટિંગ

સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘટાટોપ જંગલો વરચે કઈ પર્વતમાળા પર આવેલું છે?
અરવલ્લી
મેકોલ
હિમાલય
સહ્યાદ્રિ✔

#શૌર્ય# ૯૭૨૩૧ ૩૯૬૦૦@

No comments:

Post a Comment