@શૈલ@
૧. બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થપના થઇ પછી સૌથી પહેલો કયો નવો જીલ્લો બનાવાયો?
-ગાંધીનગર
૨. ગાંધીનગર બાદ ઈ.સ.૧૯૬૬ માં બીજા ક્યા જીલ્લાની રચના કરવામાં આવી હતી?
-વલસાડ
૩. બીજી ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ બીજા કુલ કેટલા નવા જીલ્લાની રચના કરવામાં આવી હતી?
-૫ જિલ્લાઓ
૪. ઈ.સ.૨૦૦૦ માં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાંથી કયા નવા જીલ્લાની રચના કરાઈ હતી?
-પાટણ
૫. કયા જીલ્લાનું વિભાજન કરીને અલગ દાહોદ જીલ્લો બનાવાયો હતો?
-પંચમહાલ
@શૈલ@
૬. 'કયા જીલ્લાનું વિભાજન કરીને તાપી જીલ્લો બનાવાયો હતો?
-સુરત
૭. હાલમાં અમદાવાદ અને ભાવનગર જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે?
-બોટાદ
૮. ગીર સોમનાથ જીલ્લાનું વડું મથક કયું છે?
-વેરાવળ
૯. પંચમહાલ અને ખેડા જીલ્લાનું વિભાજન કરીને કયો નવો જીલ્લો બનાવાયો છે?
-મહીસાગર
૧૦. ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ નવા કેટલા જીલ્લાની રચના કારાઈ?`
-૭ જિલ્લાઓ
@શૈલ@
No comments:
Post a Comment