@શૈલ પરમાર@
૧.અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે?
-મુનસર તળાવ(વિરમગામ)
૨.ગાંધીજી અને રવિશંકર મહારાજનો મેળાપ ક્યાં સત્યાગ્રહ દરમ્યાન થયો હતો?
-ખેડા સત્યાગ્રહ
૩.વિશ્વ સ્તરે ૪ ફેબ્રુઆરી ૨૦૧૬ ના વિશ્વ કેન્સર દિવસનો વિષય કયો હતો?
-વી કેન,આઈ કેન.(WE CAN I CAN)
૪.સાધુઓના મોસાળ તરીકે ક્યુ સ્થળ જાણીતું છે?
-સિદ્ધપુર
૫.ભારતના ક્યાં રાજ્યને વિકાસના એન્જિનની ઓળખ પ્રાપ્ત થઇ છે?
-ગાંધીનગર
૬.વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ ગેસ આધારિત સ્પૉન્જ આયર્નં પ્લાન્ટ ક્યાં આવેલ છે?
-હજીરા
૭.UNO દ્વારા ૨૦૧૬ ના વર્ષને ક્યાં વર્ષ તરીખે જાહેર કરવામાં આવેલ છે?
-આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ
૮.ઓફશોર પેટ્રોલ જહાજ ICGS શૌર્યનું લોકાર્પણ ક્યાંથી થયું?
-ગોવા
૯.બાળકોને સાત પ્રકારની ગંભીર બીમારી સામે લડવા માટે રાજ્ય સરકારની રસીકરણ યોજનાનું નામ શું છે?
મિશન ઇન્દ્રધનુષ
૧૦.'હૃદયત્રિપુટી' અને 'ફકીરી હાલ'જેવા કાવ્યોની રચના કોણે કરેલ છે?
-કલાપી
@શૈલ પરમાર@
No comments:
Post a Comment