Sunday, 12 June 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ -૯૭૨૩૧૩૯૬૦૦@

. વર્તમાન કુલ કૃષિ ઉત્પાદનમાં હજુ વધારો કરવા માટે દ્વિતીય હરિત ક્રાંતિને શું નામ આપવામાં આવ્યુ?
-એવરગ્રીન રિવોલ્યુશન

૨.વલભી વિદ્યાપીઠનું સ્થળ કઈ નદીના કિનારે આવેલ છે?
-ઘેલો

૩.વર્ષ ૨૦૦૦માં પાટણ જિલ્લાની રચના ક્યાં જિલ્લામાંથી થઇ?
-બનાસકાંઠા અને મહેસાણા

૪.ભારત સરકારે સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ વિલેજ બનાવવા કઈ યોજનાને મંજૂરી આપી?
શ્યામાપ્રસાદ મુખરજી ગ્રામીણ મિશન

૫. INS વ્રજકોષ કારવાડથી રાષ્ટ્રને સમર્પિત કરાયું,તે નવીનતમ મથક ક્યાં રાજ્યમાં આવેલ છે?
-કર્ણાટક

૬.કુંકાવાવ અને સિગરવાવ ક્યાં આવેલ છે?
-કપડવંજ

૭.૪૦૦ રેલવે સ્ટેશનોમાં વાઈફાઈ સુવિધા પુરી પાડવાના ભારતીય રેલવે અને ગૂગલના પ્રોજેક્ટને શું નામ આપવામાં આવ્યું?
-નીલગિરી

૮.દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલ છે?
-મોડાસા

૯.ગ્રામ પંચાયતો માટે ક્યાં વેબ પોર્ટલનો શુભારંભ થયો?
-સમન્વય

૧૦.ચીની મુસાફર હ્યુ એન સંગે ગુજરાતના ક્યાં વિસ્તાર માટે 'સુલકા'શબ્દનો પ્રયોગ કર્યો હતો?
-સોરઠ

@શૈલ -૯૭૨૩૧ ૩૯૬૦૦@

No comments:

Post a Comment