૧.મદુમલાઈ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
-તામીલનાડુ
૨.કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઇ હતી?
-1206
૩.અકબરના શાસનકાળમાં 'મહાભારતનું' ફારસી ભાષામાં થયેલ ભાષાંતર કયા નામે ઓળખાય છે ?
-રજમનામા
૪.દક્ષિણ ભારતના મંદિરો તેના કયા ભવ્ય પ્રવેશદ્વાર માટે ખાસ જાણીતા છે?
-ગોપુરમ
૫.આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખાને ટુકમાં શું કહેવાય છે?
-IDL
૬.મધ્યકાલીન રાજપૂત વંશના શાસકોમાં બુંદેલખંડમાં કોનું શાસન હતું?
-ચંદેલો
૭.મહારાણા પ્રતાપે કોની આર્થિક મદદથી ફરીથી સૈન્ય ઉભું કરી મુઘલો સામે લડ્યા હતા?
-ભામાશા
૮.અકબરના ઉછેરની અને રક્ષણની જવાબદારી કોને ઉપાડી હતી?
-બહેરામખાન
૯.અમૃતસરની સંધી મહારાજા રણજીતસિંહ અને કોની વચ્ચે થઇ હતી ?
-લોર્ડ મિન્ટો
૧૦.કયા મુઘલ શાસકની યાદશક્તિ ગજબની હતી?
-ઔરંગઝેબ
No comments:
Post a Comment