★ડૉ. જીવરાજ મહેતા★
★★જય જય ગરવી ગુજરાત સંકલન કરનાર-અનિરુદ્ધસિંહ.★★
●ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી – પુનઃ મુખ્યમંત્રી – 1962
●પંચાયત અધિનિયમ, 1961 નું 1 એપ્રિલ, 1963થી અમલીકરણ
●વડોદરા(બાજવા) ખાતે Gujarat State Fertilizer Company ની સ્થાપના
●ગુજરાત યુનિવર્સિટી વિધેયક,
●ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક,
●સહકારી મંડળી વિધેયક
●19 સપ્ટેમ્બર, 1963 – રાજીનામું
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆બળવંતરાય મહેતા◆
●રાજ્યમાં સ્વતંત્રતાની ચળવળ ચલાવવા ૧૯૨૧ માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી હતી.
●સંસદના અંદાજ સમિતિ ચેરમેન હતા.
●ધુવારણ વીજળી મથક
●વડોદરા –કોયલી રીફાઈનરી
●GIDC
●તેમણે શૈક્ષણિક સંસ્થા ‘ભારતીય વિદ્યા ભવન’ની સ્થાપના કરી હતી.
●લોકશાહી વિકેન્દ્રીકરણ તરફે તેમના યોગદાન માટે “પંચાયતી રાજ શિલ્પી” તરીકે ગણવામાં આવે છે.
●1965માં ભારત – પાકિસ્તાન યુદ્ધ સમય દરમ્યાન કચ્છની સરહદે વિમાની નિરીક્ષણમાં 19 સપ્ટેમ્બરના રોજ વિમાન તોડી પાડવામાં આવતાં મૃત્યું.
●ટપાલ વિભાગ, ભારત સરકાર તરફથીઓગણીસમી ફેબ્રુઆરી, ૨૦૦૦ ના દિને તેમના ૧૦૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે એમનો ચહેરો દર્શાવતી અને ૩ (ત્રણ) રૂપિયા કિંમતની એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલ છે.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆હિતેન્દ્રભાઈ દેસાઈ◆
●દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો
●પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે મફત છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ અને ફી માફી
●ગુજરાતનાં આ ત્રીજા મુખ્યમંત્રીની પ્રતિભાને કારણે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ દૈનિકે તેઓને ‘સી. એમ. વીથ રીગલ લુક’નું બિરુદ આપ્યું હતું.
● તેમનાં શાસન દરમિયાન રાજ્યમાં મફત કન્યા શિક્ષણની શરૂઆત થઈ.
●વલસાડની પારડીની ઘાસિયા જમીનના પ્રશ્નનું નિરાકરણ
●શહીદ સ્મારકના પ્રશ્નનું નિરાકરણ … બ્રહ્મકુમાર ભટ્ટના પ્રયત્નોથી સરદાર ભવનના ખૂણામાં સ્મારક માટે મંજૂરી આપવામાં આવી.
●માધ્યમિક શિક્ષણ મફત
●વડોદરા ખાતે ભારતના પ્રથમ IPCLની સ્થાપના
●રાજીનામું અને 13 મે, 1971 રાષ્ટ્રપતિ શાસન
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆ઘનશ્યામભાઈ ઓઝા◆
●માધ્યમિક શિક્ષણ વિધેયક બિલ પસાર થતાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ.
●હાઉસિંગ બોર્ડની રચના
●આદિજાતિ વિકાસ
કોર્પોરેશનની રચના
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆ચીમનભાઈ પટેલ◆
●ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી
●પોતાને છોટે સરદાર તરીકે ઓળખાવતા શ્રી ચીમનભાઈ પટેલે નર્મદાના નીર ગુજરાતમાં લાવવા માટે અનેકવિધ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતાં.
●જનતાદળ(ગુજરાત) નામનો નવો પક્ષ રચ્યો.
●‘નયા ગુજરાત’ નું સ્વપ્ન
●રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન
●નવનિર્માણ શબ્દ પુરુષોત્તમ માવળંકરે આપ્યો હતો.
●નવનિર્માણ આંદોલનને કારણે 9 ફેબ્રુઆરી, 1974ના રોજ રાજીનામું.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆બાબુભાઈ જશાભાઈ પટેલ■
●પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી
●60 વર્ષથી ઉપરની નિરાધાર મહિલાઓ અને 65 વર્ષથી ઉપરના નિરાધાર પુરૂષો માટે પેન્શનની યોજના શરૂ કરી.
●લોકપાલ-લોકાયુક્તની નિમણૂંક માટે પગલાં.
●દરેક જિલ્લામાં દૂધની ડેરીઓની સ્થાપના કરી.
●ગાંધીનગરને અત્યાધુનિક પાટનગર બનાવવામાં સિંહફાળો.
●કિસાન મજદૂર લોક પાર્ટી બનાવી અને જનતા મોરચા સાથે મળી 1975માં કોંગ્રેસને હાર આપી મુખ્યમંત્રી બન્યા.
●1979માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાની ઘટના
●ભાવનગર યુનિ.ની સ્થાપના
●શિક્ષણમાં 10+2+3ની પદ્ધતિ દાખલ
●અન્ય પછાત જ્ઞાતિઓ માટે 10% અનામત રાખવાનો નિર્ણય… જાન્યુઆરી, 1978
●બઢતીમાં રોસ્ટર પદ્ધતિ દાખલ કરી.
●પોલીસ યુનિયનને માન્યતા આપી હતી, જે 1988માં રદ કરાઈ.
●અંત્યોદય યોજના
●તેમના સમય દરમ્યાન બે વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆માધવસિંહ સોલંકી◆
●નરેન્દ્ર મોદી અને તેઓ સૌથી વધુવાર મુખ્યમંત્રી બનનાર.
●પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી
●બક્ષીપંચ બોર્ડ,
● ગોપાલક બોર્ડ,
● માલધારી બોર્ડની રચના તથા
●સાહિત્ય અકાદમીની નવેસરથી રચના.
●કેન્દ્ર સરકારમાં વિદેશમંત્રી પદે કાર્ય કરનાર
● ‘ફૂડ ફાર વર્ક’ની યોજના,
●વહીવટીતંત્રમાં એક બારી(‘સિંગલ વિન્ડો’)ની પદ્ધતિ,
●પંચાયતો સ્વભંડોળમાંથી અમુક રકમ પોતાને અનુકૂળ કામમાં વાપરી શકે તેવી યોજનાઓ શરૂ કરાવી હતી.
●તેઓએ ગરીબ પુરુષોને ધોતિયા તો મહિલાઓને મફત સાડી આપવાની યોજના અમલી બનાવી હતી.
●KHAM થિયરી…ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ. આ તરાહના જનક તરીકે
◆માધવસિંહ,
◆સનતભાઈ અને
◆ઝીણાભાઈ દરજીને ગણવામાં આવે છે.
●તેમના સમયમાં અનામત બેઠકોન ભરાય તો કેરી ફોરવર્ડ કરવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી.આનો વિરોધ થયો.
●આ સિવાય રોસ્ટરનો પણ આ સમયે વિરોધ થયો. ગુજરાતમાં તોફાનો થયાં. આખરે 13/04/1981થી કેરી ફોરવર્ડ પ્રથા રદ કરવામાં આવી.
●સરદાર સરોવર માટે વર્લ્ડ બેન્ક પાસેથી 500 કરોડની લોન લઈ બાંધકામ શરૂ કરવામાં આવ્યું.
●ગુજરાત ઉદ્યોગોના વિકાસમાં દેશમાં આઠમા નંબરેથી બીજા નંબરે આવ્યું.
●પછાત વર્ગ માટે કુટુંબપોથી
●મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત
●ધોરણ 5થી પ્રાથમિક શાળામાં અંગ્રેજી શીખવવાની શરૂઆત.
●યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણ મફત..
●તેમાં નાણામંત્રી સનત મહેતાનો પણ ફાળો.
●GNFCનું કારખાનું ભરૂચમાં શરૂ કરવામાં આવ્યું.
●સામાજિક અને આર્થિક પંચની રચના (1981) અને તેની ભલામણોનો વિરોધ(1982)
●અનામત આંદોલનના કારણે 6/7/1985ના રોજ રાજીનામું આપ્યું.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆અમરસિંહ ચૌધરી◆
●11 એપ્રિલ, 1988માં નર્મદા કોર્પોરેશનની રચના કરી
●સનત મહેતાને તેના અધ્યક્ષ બનાવ્યા.
●પોલીસ યુનિયનની માન્યતા રદ કરી.
●ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી
●પ્રાથમિક શાળાના બાળકોને મફત પાઠ્યપુસ્તકો
●ગુજરાત લોકસભામાં કોંગ્રેસના હારના પગલે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપ્યું.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆શંકરસિંહ વાઘેલા◆
◆રાષ્ટ્રીય જનતા પક્ષ નામે નવા પક્ષની રચના કરી
●44 જેટલા ધારાસભ્યોને ખજૂરાહો લઈ ગયા.
●આ વિવાદ હજૂરિયા ખજૂરિયા તરીકે ઓળખાય છે.
●2 ઓક્ટોબર, 1997ના રોજ
∆આણંદ,
∆દાહોદ,
∆નર્મદા,
∆નવસારી,
∆પાટણ અને
∆પોરબંદર
એમ કુલ 6 નવા જિલ્લાઓની રચના કરી.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆ કેશુભાઈ પટેલ◆
●૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે “ગુજરાત પરીવર્તન પાર્ટી” નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો
●અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.
●તેઓએ વર્ષોથી બંધ કાપડ મિલોનાં કામદારોના બાકી પડતા લેણાં અંગે કેન્દ્ર સરકાર સાથે વાટા-ઘાટો કરી તેમના માટે વળતર રિન્યુઅલ ફન્ડની યોજના તૈયાર કરી તેને અમલી બનાવી અને મિલોના સેંકડો કામદારોને નોકરીના નિવૃત્તિનાં નાણાંકીય લાભો આપ્યાં.
●તેમના શાસનમાં ગુજરાતમાં વિક્રમજનક એક લાખ ચોંત્રીસ હજાર ચેકડેમો બંધાયાં.
●તેમના શાસનકાળમાં સૌથી મહત્ત્વનું કાર્ય આક્ટ્રોય નાબૂદીનું થયું હતું.
●ઈન્ફોટેક નીતિ અમલમાં લાવ્યા.
●પાસા નામનો કડક કાયદો
●સરસ્વતી સાધના યોજના
●ગોકુળગ્રામ યોજના
●કચ્છના ધરતીકંપ બાદ પુનર્વ્યવસ્થાના વિલંબને કારણે સત્તા પરિવર્તન.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆ નરેન્દ્રભાઈ મોદી◆
★સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી
★‘નેનો’નો સાણંદ ખાતે પ્રોજેક્ટ સ્થપાયો.
★આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ,
★કચ્છ રણોત્સવ,
★ઈન્ડસ્ટ્રીયલ કૌશલ્યવર્ધન કેન્દ્ર,
★વાંચે ગુજરાત,
★સ્કોપ,
★ગરીબ કલ્યાણ મેળા,
★ખેલ મહાકુંભ,
★બેટીબચાવો અભિયાન,
★પંચામૃત યોજના
★રાષ્ટ્રીય શિક્ષણ સમિટ,
★રાષ્ટ્રીય આયુર્વેદિક સમિટ,
★વાઈબ્રન્ટ સમિટ,
★મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના,
★સુજલામ સુફલામ યોજના,
★માતૃવંદના યોજના,
★ઘરદીવડા યોજના,
★વનબંધુ કલ્યાણ યોજના,
★માતૃ વંદના– પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે
★બાળભોગ યોજના ,
★સાગરખેડુ યોજના,
★નિર્મળ ગુજરાત,
★સ્ટેચ્યુ ઓફ યુનિટી,
★સૌની યોજના,
★જ્યોતિગ્રામ યોજના,
★સ્વાગત ઓનલાઈન,
★કૃષિ મહોત્સવ,
★રોજગાર મેળા,
★મિશન મંગલમ,
★આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો,
★મમતા અભિયાન,
★ગુણોત્સવ,
★નારી ગૌરવ નીતિ,
★પંચવટી યોજના,
★તીર્થગ્રામ-પાવન ગામ,
★ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના,
★કુંવરબાઈનું મામેરુ,
★ચિરંજીવી યોજના,
★કર્મયોગી અભિયાન,
★સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન વગેરે.
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
◆આનંદીબેન પટેલ◆
●ગતિશીલ ગુજરાત…
●એથલેટિક્સમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ‘વીરબાળા’ પુરસ્કાર મળેલ છે.
●ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન શિક્ષણ, માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.
★★જય જય ગરવી ગુજરાત સંકલન કરનાર-અનિરુદ્ધસિંહ.★★
°°°°°°°°°°°°°°°°°°°°શૈલ°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
No comments:
Post a Comment