Sunday, 12 June 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@

◆ક્યાં દિવસે પ્રથમ હાથસાળ દિવસ માનવાયો?
-૭ ઑગસ્ટ ૨૦૧૫

◆ક્યાં જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના થઇ?
-ખેડા અને પંચમહાલ

◆ હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા ક્યાં આવેલી છે?
-જૂનાગઢ

◆ભારત દેશનું પશ્ચિમ દિશાએ અંતિમ બિંદુ મનાતું સરક્રીક ને સ્થાનિક લોકો ક્યાં નામે ઓળખે છે?
-બાણગંગા

◆નેપાળમાં આવેલ વિનાશક ધરતીકંપમાં નેપાળને મદદ કરવા ભારતે કયા અભિયાનની શરૂઆત કરી હતી?
-મૈત્રી

◆આનંદીબહેન મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વિદેશયાત્રા ક્યાં દેશની કરી હતી?
-ચીન

@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@

◆મેગીમાંથી મળી આવેલ મોનોસોડિયમ ગ્લુટામેટ શું છે?
-એમિનો એસિડ

◆ગ્રામ્ય પ્રજાના ગામના વિસ્તારની નજીકમાં વૃક્ષોથી આચ્છાદિત વન મળે તે માટેની રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે?
-પંચવટી યોજના

◆કેન્દ્ર સરકારે વિકલાંગો માટે રાહતની દેખભાળ માટે કઈ યોજના શરુ કરી?
-સમર્થ

◆સસ્તા ઘરો માટે ખાનગી રોકાણો સ્વીકારનારું દેશનું પ્રથમ ક્યુ રાજ્ય બન્યું?
-રાજસ્થાન

©©©©©★★★©©©©©★★★©©©©
@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

1 comment:

  1. Very good shailesh bhai...👍👍👌👌💐💐

    ReplyDelete