◆શૈલ પરમાર◆
◆દ્વારકામાં આવેલ પંચનદ તીર્થ અને ગોમતી ઘાટને જોડતા પુલનું નામ શું છે?
-સુદામા સેતુ
◆ક્યાં ઉત્સેચક દ્વારા દૂધમાંથી દહીં બને છે?
-લેક્ટોઝ
◆કયો એવો શાસક હતો કે જેનો જન્મ મેસીડોનીયા(યુરોપ)માં મૃત્યુ બેબીલોન (એશિયા)માં અને દફનવિધિ ઇજિપ્ત (આફ્રિકા)માં થઇ હોય?
-સિકંદર
◆ગંગા નદીને સ્વચ્છ બનાવવા માટે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ કયો?
-નમામિ ગંગે પ્રોજેક્ટ
◆સાબરમતીનું જૂનું નામ?
-શ્વાભ્રમતી
◆ક્યાં મહાપુરુષને એશિયાની રોશની (લાઈટ ઓફ એશિયા)કહે છે?
-ગૌતમ બુદ્ધ
◆ઝંડુ ભટ્ટજીએ સરકાર પાસે કયો ડુંગર ઇજારાશાહીએ માંગેલો?
-બરડો ડુંગર
◆શિવાજીની યુદ્ધ પદ્ધતિ કઈ હતી?
-ગેરીલા યુદ્ધ પદ્ધતિ
◆કાશ્મીરના બસોહલીમાં આવેલ ઉત્તર ભારતના પ્રથમ કેબલ બ્રિજનું નામ શું રાખવામાં આવ્યું છે?
-અટલ સેતુ
◆બે મહાદ્વીપોના દેશ તરીકે કોને ઓળખવામાં આવે છે?
-રશિયા
¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶
◆શૈલ પરમાર@97231 39600◆
No comments:
Post a Comment