Monday, 27 June 2016

સામાન્ય જ્ઞાન

૧.'સંગીતની કઈ શૈલી સૌથી પ્રાચીન માનવામાં આવે છે ?
-દ્રુપદ

૨.કયો સુફી સંપ્રદાય બિહારમાં લોકપ્રિય હતો ?
-ફિરદૌસી

૩.ઈ.સ.૧૫૬૫ માં કયા સ્થળ પર થયેલ યુદ્ધ પછી વિજયનગર સામ્રાજ્યનું પતન થયું હતું ?
-તાલીકોટાના

૪.કયા પ્રકારના મંદિરની રચનામાં 'નાગર શૈલી' અને 'દ્રવિડ શૈલી' બંનેની વિશેષતા છે ?
-બદામી

૫.યક્ષગાન કયા રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે ?
-કર્ણાટક

૬.મગધ રાજ્યની સર્વપ્રથમ રાજધાનીનું નામ શું હતું ?
-ગીરીવ્રજ

૭.કયા શાસકે સૌપ્રથમ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી હતી ?
-ઉદયને

૮.તજ - ઉલ મસ્જીદ કયા શહેરમાં આવેલી છે ?
-ભોપાલ

૯.પ્રાચીનકાળમાં સ્તૂપ અને પૂજા કક્ષવાળી ગુફાઓને શું કહેવામાં આવતું ?
-ચૈત્ય

૧૦.ભારતની સૌથી મોટી પણ અધુરી મસ્જીદ કઈ છે ?
-તજ-ઉલ-મસ્જીદ

No comments:

Post a Comment