Friday 3 July 2015

વિજ્ઞાનના વિવિધ સાધનો અને તેનું માપન

●1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા
વપરાતું સાધન
●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું
સાધન
●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ
શકાય તેવું સાધન
●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત
બનાવી જોવા માટેવપરાતું સાધન
●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની
અસર બતાવતું સાધન
●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની
સ્થિતિ દર્શાવતું સાધન
●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ
જોવા વપરાતું સાધન
●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર
બતાવતું સાધન
●9.ઈ લેકટ્રોસ્કોપ : પદાર્થનો
વિદ્યુતભાર દર્શાવતું સાધન
●10. હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું
જોવા માટે વપરાતું સાધન
●11. હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર
અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી
પદાર્થને મોટો બતાવતું સાધન
●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી
પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો
ઝીલતું સાધન
●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ
દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને
મોટી બતાવતું સાધન
●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની
ધ્રુજારી માપવી
●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની
અસર નોંધતું સાધન
●20. કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં
સંવેદનો દર્શાવતું સાધન
●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર
સાધન
●22. થર્મોગ્રાફ : દિવસના
ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ
બતાવતું સાધન
●23. સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા
ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
●24. સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક
સાધન
●25. એડિફોન : બહેરા માણસો માટે
સાંભળવા માટે મદદ કરતું સાધન
●26. ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું
પુસ્તક વાંચી શકે તેવું સાધન
●27. માઈક્રોફોન : વીજળીની મદદથી
અવાજને મોટો બનાવતું સાધન
●28. હાઈગ્રોફોન : પાણીની અંદર
અવાજનો વેગ માપતું સાધન
●29. ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ
અવાજ ઉત્પન્ન કરતું સાધન
●30. ડિક્ટોફોન : કાગળો લખવાનું
ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ
માપતું સાધન
●32. ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક
મોજા મોકલવાનું સાધન
●33. થર્મોમીટર : તાપમાન માપવાનું
સાધન
●34. માઈલોમીટર : વાહને કાપેલ અંતર
દર્શાવતું સાધન
●35. વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ
કરવા માટે વપરાતું સાધન
●36. સ્પીડોમીટર : ગતિશીલ વાહનની
ગતિનો વેગ દર્શાવતું સાધન
●37. હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ
માપવાનું સાધન
●38. હાઈડ્રોમીટર : પ્રવાહીની
વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
●39. મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક
સાધન
●40. ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક
સાધન
●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક
સાધન
●42. ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક
સાધન
●43. એટમોમીટર : બાષ્પદર માપક સાધન
●44. એકિટનોમીટર : કિરણતીવ્રતા
માપક સાધન
●45. એનિમોમીટર : વાયુવેદ દિશા
માપક સાધન
●46. ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક
સાધન
●47. કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક
સાધન
●48. ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક
સાધન
●49. કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
●50. કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
●51.કોનોમીટર : કાલ માપક સાધન
●52. પિકનોમીટર : પ્રવાહી લક્ષણ
માપક સાધન
●53. કિલનોમીટર : ઢાળ માપક સાધન
●54. કાયોમીટર : અતિ નિમ્ન તાપ
માપક સાધન
●55. ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
●56. ગોનિયોમીટર : કોણ માપક સાધન
●57. ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
●58. ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
●59. ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
●60. પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક
સાધન
●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
●62. પાયરોમીટર : ઉચ્ચતાપ માપક
સાધન
●63. પ્લેનિમીટર : સમતલ ફલ માપક
સાધન
●64. ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
●65. બેકમેન થર્મોમીટર : તાપવિકાર
માપક સાધન
●66. બેરોમીટર : વાયુભાર માપક સાધન
●67. માઈકોમીટર : સુક્ષ્મતા માપક
સાધન
●68. મેખમીટર : પરાધ્વનિ વેગ માપક
સાધન
●69. રિફેકટોમીટર : વક્રીકારકતા માપક
સાધન
●70. લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક
સાધન
●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક
માપક સાધન
●72. વેરિયોમીટર : વિમાન ચડઉતર
માપક સાધન
●73. સ્ફેરોમીટર : ગોળાકાર માપક
સાધન
●74. સેલિનોમીટર : ક્ષારતા માપક
સાધન

No comments:

Post a Comment