Thursday 23 July 2015

गुजराती साहित्य

ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ?

1. સુરત
2. નડિયાદ  ✔
3. અમદાવાદ
4. આણંદ

ક.મા. મુનશીએ સાહિત્યના કયા સ્વરૂપમાં ખેડાણ કર્યું નથી ?

1. કવિતા  ✔
2. નવલકથા
3. ટૂંકી વાર્તા
4. નાટક

સાહિત્યના કયા ક્ષેત્રમાં કાકાસાહેબનું યોગદાન વિશેષ રહેલું છે ?

1. નવલકથા
2. નવલિકા
3. કવિતા
4. લલિત નિબંધ  ✔

કયા સાહિત્યકારે પધ નાટકોની રચના કરી છે ?

1. લાભશંકર ઠાકર
2. ઉમાશંકર જોશી  ✔
3. સુંદરમ્
4. સ્નેહરશ્મિ

ર.વ. દેસાઈને કયા બિરુદથી નવાજવામાં આવ્યા છે ?

1. સાહિત્ય દિવાકર
2. ટૂંકી વાર્તાના કસબી
3. યુગમૂર્તિ વાર્તાકાર  ✔
4. સાહિત્ય જગતનો ચમત્કાર

'કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે' - ના કવિ કોણ છે ?

1. રાજેન્દ્ર શુકલ
2. રાજેન્દ્ર શાહ  ✔
3. મકરંદ દવે
4. પ્રિયકાન્ત મણિયારી

' કિમ્બલ રેવન્સ વુડ' નવલકથાના લેખક કોણ છે ?

1. મધુરાય  ✔
2. રાધેશ્યામ વર્મા
3. વીનેશ અંતાણી
4. મોહનલાલ પટેલ

પૃથ્વી અને ક્ષમા પાત્રોના સર્જક નવલકથાકાર કોણ છે ?

1. શિવકુમાર જોશી
2. રાજીવ પટેલ  ✔
3. ધૂમકેતુ
4. ર.વ.દેસાઈ

'પૂર્વાલાપ' કાવ્યસંગ્રહના કવિનું નામ શું છે ?

1. સુંદરમ્
2. બ.ક. ઠાકોર
3. નિરંજન ભગત
4. કાન્ત  ✔

કયું ખંડકાવ્ય કાન્તનું છે ?

1. વસંતવિજય
2. ચક્રવાકમિથુન
3. અતિજ્ઞાન
4. ઉપરના બધા જ  ✔

ર.વ. દેસાઈની કઈ નવલકથામાં 1857માં સ્વાતંત્ર્યસંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

1. ભારેલો અગ્નિ  ✔
2. દિવ્યચક્ષુ
3. ગ્રામલક્ષી
4. ઝંઝાવાત

માલી ડોશી કઈ નવલકથાની ખલનાયિકા છે ?

1. માનવીની ભવાઈ  ✔
2. ઘમ્મર વલોણું
3. વ્યાજનો વારસ
4. દિવ્યચક્ષુ

કયા કવિ મુંબઈને 'પુચ્છ વગરની મગરી' સાથે સરખાવે છે ?

1. સુરેશ દલાલ
2. નિરંજન ભગત  ✔
3. હરીન્દ્ર દવે
4. મકરંદ દવે

કયું જોડકું ખોટું છે ?

1. વિરાટનો હિંડાળો - ન્હાનાલાલ
2. શિવાજીનું હાલરડું - ઝવેરચંદ મેઘાણી
3. જનાવરની જાન – નવલરામ પંડ્યા
4. ગ્રામ્યતા - કાન્ત  ✔

'બત્રીસ પૂતળીની વેદના' ના રચયિતા કોણ છે ?

1. ધીરુબેન પટેલ
2. કુંદલિકા કાપડિયા
3. ઈલા આરબ મહેતા  ✔
4. હિમાંશી શેલત

'સમયદ્રીપ' ના લેખક કોણ છે ?

1. ભગવતીકુમાર શર્મા ✔
2. મધુરાય
3. જગદીશ જોશી
4. પિનાકિન ઠાકોર

'જુઈ અને કેતકી' ના રચયિતા કોણ છે ?

1. પ્રાગજી ડોસા
2. કિસનસિંહ ચાવડા
3. વિજયરાય વૈધ  ✔
4. પુષ્કાર ચંદરવાકર

કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની છે ?

1. કાશીનું કરવત
2. ભવસાગર
3. લોહીની સગાઈ
4. ઉપરની બધી જ  ✔

' ગુજરાતી મહાજાતિ' કોની કૃતિ છે ?

1. ગુણવંત શાહ
2. ચંદ્રકાંત બક્ષી  ✔
3. સૌરભ શાહ
4. સ્વામી સચ્ચિદાનંદ

No comments:

Post a Comment