Monday 13 June 2016

સામાન્ય જ્ઞાન


@શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦@

◆સોલાર સિટી તરીકે ક્યાં શહેરને વિકસાવવાનું વિચારાધીન છે?
-ગાંધીનગર

◆ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટ વધારીને કેટલી કરવામાં આવી ?
-૧ કરોડ ૱

◆દેશનો સૌપ્રથમ એવો નર્મદા નદી પરનો કેનાલ સોલાર પ્લાન્ટ ચંદ્રાચણ ક્યાં જિલ્લામાં આવેલો છે?
-મહેસાણા

◆કેસર કેરીની એક જાત 'કેસર હગુ'ક્યાં થાય છે?
-કચ્છ

◆ગુજરાતમાં દર મહિનાના ક્યાં વારે 'મહેસુલી સેવા દિવસ' મનાવાશે?
-બીજો શુક્રવાર

◆ક્યાં વિદેશયાત્રી સૌપ્રથમ ભારતની મુલાકાતે આવ્યા હતા?
-મેગેસ્થનીઝ

◆ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો ક્યાં જિલ્લામાં જોવા મળે છે?
-ડાંગ

◆રિક્રુટિંગ સાર્જન્ટ કોને કહેવામાં આવ્યા છે?
-મહાત્મા ગાંધીજી

◆બૉલીવુડના દાદીમા તરીકે કોને ઓળખવામાં આવતા હતા?
-ઝોહરા સેહગલ

◆ક્યાં વર્ષથી તાના રીરી મહોત્સવ વડનગર ખાતે ઉજવાય છે ?
-૨૦૦૩

πππππππππππππππππππππππππππππππππ
શૈલ પરમાર-૯૭૨૩૧ ૩૯૬૦૦
!!@@!!@@!!@@!!@@!!@@!!@@!!@@!!@@!!

No comments:

Post a Comment