Wednesday 29 June 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ@

૧.  ઉદયભૂમિ કોનું સમાધિ સ્થળ છે?
-કે.આર.નારાયણન

૨.  રાવી નદીનું પ્રાચીન નામ શું ?
-પરૂષણી

૩.  ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ કોણ હતું?
-અબુલ કલામ આઝાદ

૪.  ટીપું સુલતાનનો દરિયા દોલત મહેલ ક્યાં આવેલ છે?
-શ્રીરંગપટ્ટનમ(કર્ણાટક)

૫.  ભારતમાં પારસી તહેવાર નવરોઝ શરુ કરાવનાર કોણ હતું?
-ગ્યાસુદીન બલ્બન

@શૈલ@

૬.  તરંગી સુલતાન તરીકે કોણ જાણીતું હતું?
-મહંમદ બિન તુઘલખ

૭.  દક્ષિણના તાજમહલ તરીકે ઓળખાતું સ્થાપત્ય ક્યુ?
-બીબી કા મકબરા(ઓરંગાબાદ)

૮.  મીનળદેવીની સમાધિ ક્યાં આવેલ છે?
-ઘેલા સોમનાથ (જસદણ)

૯.  વલ્લભસાગર સરોવર કઈ નદી પર આવેલ છે?
-તાપી

૧૦.  ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ક્યાં યોજાઈ છે?
-મોઢેરા

@શૈલ@

No comments:

Post a Comment