Tuesday 21 June 2016

સામાન્ય જ્ઞાન

@શૈલ પરમાર@

૧.'હું માનવજાતિ, પશુજાતિ, પંખીજાતિ જેવા ભેદમાં માનું છું ખરો, પણ મનુષ્ય મનુષ્ય વચ્ચે જન્મના આધારે ઉભા કરવામાં આવેલ જાતિભેદમાં માનતો નથી'- આ વિચસર વહેતો મુકનાર કોણ હતું?
-સ્વામી દવાનંદ સરસ્વતી

૨.નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ છે?
-ભગ્ન પાદુકા

૩.બાળકને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે?
-૧૫ જુન ૨૦૧૦

૪.મંદબુદ્ધિના અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવાની રાજ્ય સરકારની યોજના કઈ?
-ઉમંગ

૫.ગીરની 'ચારણ કન્યા'જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું?
-હિરબાઈ

૬.નવનિર્માણ આંદોલન ક્યાં હેતુ માટે થયું હતું?
-મોંઘવારી હટાવવા

૭.'સુરક્ષિત માતૃત્વ દિવસ'કોની સ્મૃતિમાં ઉજવાય છે?
-કસ્તુરબા ગાંધી

૮.શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવન ચરિત્રના લેખકનું નામ શું?
-અમૃત મોદી

૯.ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં કઈ સંસ્થા ડૉ. આંબેડકર એવોર્ડ આપે છે?
-ભારતીય દલિત સંઘ

૧૦.શૈવધર્મના પશુપાત સંપ્રદાયના પર્વતક તરીકે કોને ઓળખવામાં આવે છે?
-લકુલીશ

@શૈલ પરમાર@

No comments:

Post a Comment