Sunday 19 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.કયા શહેરને અમેરિકાના તલાશા શહેરનું સિસ્ટર સીટી બનાવશે?
-પાટણ શહેરને

૨.ઇંધણા વીણવા ગઈ તી .....ના સર્જક કોણ છે?
-રાજેન્દ્ર શાહ

૩.ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહ ની આત્મકથા કઈ છે?
-'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'

૪.હિન્દી ભાષાનું પ્રથમ અખબાર ક્યાંથી શરૂ થયું હતું?
-ઉદંત માર્તડ (ઊગતો સૂરજ)કલકત્તાથી શરૂઆત

૫.કયો પર્વત હિમાલયના પુત્ર તરીકે ઓળખાય છે?
-આબુ પર્વત
★શૈલ પરમાર★
૬.ખેડૂતોની મદદ માટે કઈ વેબપોર્ટલ શરૂ કરવામાં આવી છે?
-ગ્રામ સંજીવની વેબપોર્ટલ

૭.નિરમા યુનિવર્સીટીના સ્થાપક ચાન્સેલર કોણ હતા? (જે ગુજરાત યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ પણ હતા.)
-ડૉ.એન.વી.વસાણી

૮.કેન્દ્ર સરકારે કોના જન્મ દિવસને "ગુડ ગવર્નસ ડે"તરીકે ઉજવે છે?
-અટલ બિહારી વાજપેયી(ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતના વયોવૃદ્ધ નેતા)

૯.અંગ્રેજીમાં સૌથી વધારે કયા આલ્ફાબેટનો ઉપયોગ થાય છે?
-ઈ(E)

૧૦.વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો? 
–અહમદ ઇબ્ન મજીદની

★શૈલ પરમાર★

No comments:

Post a Comment