Thursday 16 June 2016

સામાન્ય જ્ઞાન

●શૈલ પરમાર●

◆'બાલસૃષ્ટિ'નામનું માસિક સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?
-ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ.

◆ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ સેવા આપે છે?
-બી.બી. સ્વૈન

◆ડૉ. એ.પી.જે. કલામની આત્મકથાનું નામ શું છે?
-અગનપંખ

◆સ્કાઉટ નો ગુજરાતી અર્થ શું થાય?
-બાલચર

◆સોડિયમ અને ક્લોરિન ક્યાં પદાર્થના ઘટક તત્વો છે?
-મીઠું

◆ગાંધીજી સહિત દાંડી યાત્રામાં કેટલા સભ્યો જોડાયેલા હતા?
-૭૯

◆દેશમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો શુભારંભ ૨૫ નવેમ્બર,૨૦૧૦માં કયા રાજ્યથી કરવામાં આવ્યો હતો?
-હરિયાણા

◆પદ્યશિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય?
-રસાસ્વાદ પદ્ધતિ

◆નકશામાં મેદાન પ્રદેશ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે?
-પીળો

●શૈલ પરમાર●

No comments:

Post a Comment