Wednesday 22 June 2016

સામાન્ય જ્ઞાન(વિજ્ઞાન)


૧.લોહી ગંઠાવાની પ્રક્રિયામાં 'ફાઈબ્રીનોજેન' નામનું તત્વ ભાગ લે છે.

૨.પિનાક એ 'મલ્ટી બેરલ રોલેટ પ્રક્ષેપણ સિસ્ટમ' છે.

૩.'નિશાન્ત' એ માનવ રહિત એરિયલ વ્હીકલ છે.

૪.'DART'એ સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ છે.

૫.'આઈ.એન.એસ.અરિહંત' એ ભારતની સર્વપ્રથમ સ્વદેશ નિર્મિત અણુ સબમરીન છે.

@શૈલ@

૬.હેવી વોટરનું બિજુ નામ 'ડ્યુટેરિયમ' છે.

૭.એમોનિયાની બનાવટમાં 'Fe3O4' ઉદ્દીપક વપરાય છે.

૮.થાયરોક્સિન અંત:સ્ત્રાવની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે.

૯.ઇલેક્ટ્રિક સગડી,થર્મોસ,સોલાર હોટર હિટર વગેરેમાં 'ગ્લાસવુલ'નામના ગ્લાસનો ઉપયોગ થાય છે.

૧૦.રુધિરના ગાળણની ક્રિયા મુત્રપિંડ માં થાય છે.

૧૧.પોખરણ અણુ ધડાકા સાથે 'ડૉ. અબ્દુલ કલામનું' નામ જોડાયેલ છે.

@શૈલ@

No comments:

Post a Comment