Wednesday 8 June 2016

સામાન્ય જ્ઞાન

અમેરિકન કૉંગ્રેસમાં ભાષણ આપનાર  નરેન્દ્રભાઈ મોદી પાંચમા ભારતીય પ્રધાનમંત્રી બન્યા.
◆રાજીવ ગાંધી જૂન ૧૩-૧૯૮૫
◆નરસિંહ રાવ મે ૧૮-૧૯૯૪
◆અટલ બિહારી વાજપેયી સપ્ટેમ્બર ૧૪-૨૦૦૦
◆મનમોહન સિંહ જુલાઈ ૧૯-૨૦૦૫
◆નરેન્દ્રભાઈ મોદી જૂન ૮-૨૦૧૬

@શૈલ-9723139600@

No comments:

Post a Comment