Thursday 23 June 2016

સામાન્ય જ્ઞાન(કરંટ અફેયર્સ)

@શૈલ@

૧.  ભારતમાં બ્રિક્સ બેંકની પ્રથમ ભાગીદાર કઈ બેંક બની?
-ICICI બેંક

૨.  દેશમાં ૧ જાન્યુઆરી ૨૦૧૭ થી  કયો નંબર  ઇમરજન્સી તરીકે અમલી બનશે?
-૧૧૨ નંબર

૩.  ક્યાં વિભાગ દ્વારા ઓનલાઈન ઓર્ડરથી ગંગાજળની હોમ ડિલિવરી કરવામાં આવશે?
-ઇન્ડિયન પોસ્ટ

૪.  મહિલા પ્રવાસીઓને અનુલક્ષીને રાજસ્થાન રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ૨૫-મે ૨૦૧૬ માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ૨૦ બસોનો આરંભ કરાવ્યો તે બસનું નામ શું રાખવામાં આવ્યું?
-નિર્ભયા

૫.  ૨૯ મે ના રોજ નવ કોચ ધરાવતી ટેલ્ગો ટ્રેનને ૪૫૦૦ એચપીના ડીઝલ એન્જિન સાથે ૯૦ કિમી ક્યાંથી ક્યાં ટ્રેક પર પ્રાયોગિક પરીક્ષણ કર્યું?
-બરેલીથી મુરદાબાદ (યુ.પી.)
@શૈલ@
૬.  આણંદ જિલ્લાના મઘરોલ ગમે ગુજરાતનું સૌથી ઊંચું ભીતચિત્ર તૈયાર થયું તે ચિત્રના શીર્ષકનું નામશું છે?
-ધ પ્રાઇડ

૭.  ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યલયને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમનું ક્યુ સર્ટિફિકેટ મળ્યું?
-ISO 9001:2015

૮.  ક્યાં સાહિત્યકારને પ્રથમ સાહિત્ય રત્ન એવોર્ડ -૨૦૧૬ એનાયત કરવામાં આવ્યો?
-ગુણવંત શાહ

૯.  આસામ રાજ્યના પહેલી વખત ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે  કોણે શપથ લીધા?
-સર્બાનંદ સોનોવાલ

૧૦.  ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોણ ચૂંટાઈ આવ્યું?
-ગોવિંદભાઈ પરમાર

@શૈલ@

No comments:

Post a Comment