Saturday 18 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

◆'ચઈતરનું આભ સાવ સુનું ને તોય,કંઈથી કોકિલ કંઠ બોલે રે લોલ....'કાવ્ય પંક્તિ કોની છે?
-રાજેન્દ્ર શાહ

◆યોગ ગીત ભારત સરકારના ક્યાં મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવ્યું
-આયુષ મંત્રાલય
શૈલ
ફિનિક્સ ફાર્મની સ્થાપના કોને કરી હતી?
-મહાત્મા ગાંધી

◆પ્રથમ ગુજરાતી સામાયિક કોણે શરૂ કર્યું હતું?
-અદી મર્જબાન

◆'જો ચિત્રકલાકા શત્રુ હે મેં ઉનકા શત્રુ હું' આ ક્યાં શાસકે કીધું હતું?
-જહાંગીર

◆'My Experiments with Truth'પુસ્તકના લેખક કોણ છે?
-ગાંધીજી

◆'બની-ઠની' એ સુપ્રસિદ્ધ ચિત્ર કઈ શૈલી પર આધારિત છે?
-કિશનગઢ શૈલી

◆જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી ક્યાં આયોગની રચના કરવામાં આવી?
-હંટર આયોગ

◆'ચૌરીચોરા'એ સ્થળ ક્યાં આવેલું છે?
-ગોરાખપુર

◆ચેતન શર્માએ વન ડે ક્રિકેટમાં હેટ્રિક લઈને કઈ ટીમના ત્રણેય બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા?
-ન્યુઝીલેન્ડ

શૈલ પરમાર

No comments:

Post a Comment