Thursday 30 June 2016

સામાન્ય જ્ઞાન

★શૈલ પરમાર★

૧.   ટોલેમીએ પૃથ્વીના અક્ષાંશ અને દેશોના સ્થાનો વિષે માહિતી આપી હતી.

૨.   ઈ.સ.પૂર્વેની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં જન્મેલા થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ્દ ગણવામાં આવે છે.

૩.   ઉત્તરના જમીનસમૂહને 'લોરેશિયા'અને દક્ષિણના જમીન સમૂહને 'ગોંડવાનાંલેન્ડ'કહે છે.

૪.   પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઇવાન પેટ્રોવીચ પાવલોવ રશિયાનો વતની હતો.

૫.   વેગનરને ઋતુવિજ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે.

૬.   રિકટર માપક્રમ ભૂકંપની તીવ્રતા અને મર્કાલી માપક્રમ ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે.

૭.   સમગ્ર એશિયામાં ઊંચામાં ઊંચું પાટનગર ભુતાનનું થિમ્ફૂ છે.

૮.   મધ્ય એશિયાના અઝરબૈજાન દેશનું પાટનગર બાકૂ સમુદ્રસપાટી કરતા ૨૮ મીટર નીચે છે.

૯.   અમેરિકી પ્રમુખ જેમ્સ ગારફીલ્ડ પોતાના એક હાથે ગ્રીક અને બીજા હાથે લેટિન ભાષામાં બહુ સહજતાપૂર્વક લખી શકતા હતા.

૧૦.   ઉપનિષદ પરંપરામાં અધ્યયન પદ્ધતિ પર વધુ ભાર મુકવામાં આવતો હતો.

★શૈલ પરમાર@૯૭૨૩૧ ૩૯૬૦૦★

No comments:

Post a Comment